Friday, 11 March 2022

DYSPHAGIA – વિશે વધુ જાણો

 

  • Dysphagia એટલે કે ખોરાક ગળવામાં અથવા તો ઉતારવામાં પડતી તકલીફ .
  • ખોરાક ગળવાની એ એક એવી પ્રક્રિયા છે જેના દ્રારા ખોરાક અન્નનળી માંથી હોજરી સુધી પહોંચી શકે છે.
  • અન્નનળી માં ખોરાક ઉતારવાની પ્રક્રિયામાં જીભ, ગળાના સ્નાયુઓ અને અન્નનળી  પોતાનો મહત્વનો ભાગ ભજવે છે. અથવા ફાયદો આપે છે.  
  • ખોરાક અન્નનળી માં ઉતારવાની તકલીફ એ મોઢા ના રોગો, ગળાના રોગો, ન્યૂયુરોલોજીકલ રોગો અને અન્નનળી ના રોગોના કારણે થઈ શકે છે.
  • શા કારણેખોરાક ઉતારવાનીતકલીફ પડે છે.
  • અન્નનળી સાંકડી થવી
  • અન્નનળી માં ગાંઠ થવી
  • અન્નનળી માં ચાંદા થવા
  • કોઈ દવા ની એલર્જી થવી
  • કોઈ ખોરાક ની એલર્જી થવી
  • એન્ડોસ્કોપી કોને  કરાવવી જોઈએ?
  • જે વ્યક્તિને પાણી કે ખોરાક ઉતારવાની તકલીફ પડતી હોય તેમણે દરેકે એન્ડોસ્કોપી કરાવવી જોઈએ.
  • બીજા રિપોર્ટ માં
  • બેરિયમ ગળવું.
  • Esophageal Manometry 
  • CT Scan
  • EUS
  • ૫૦ કરતા વધારે ઉંમરની વ્યક્તિ . 
  • વજન ઘટવું
  • જેઓ તમ્બાકુ અને સિગારેટ ના વ્યશની હોય
  • આ લક્ષણો જોવા મળે તો તરત જ પેટ ના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ને મળવું જોઈએ અને યોગ્ય માર્ગદર્શન અને સારવાર લેવી અતિઆવશ્યક બની રહે છે.

No comments:

Post a Comment